રાષ્ટ્રીય

July 16, 2024 3:56 PM

જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

ગત રાત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનો શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતાં ગત રાત્રીએ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કા...

July 16, 2024 3:53 PM

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલીસ સ્ટેશનને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવા જણાવ્યું

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને ભારતીય ન...

July 16, 2024 10:56 AM

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમ...

July 16, 2024 10:52 AM

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહ...

July 15, 2024 8:19 PM

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોમવારે બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા હતા.આ નિર્દેશ સિદ્ધાંતો પરઆધારિત છે અને બેન્કો, એનબીએફસી તથા સહકારી બેન્કો જેવી નિયંત્રિત સંસ્થાઓનાં સંચાલન અન...

July 15, 2024 8:12 PM

કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ અપાઈ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું છે કે, કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી છે. આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ચૌધરીએ જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષે...

July 15, 2024 8:09 PM

ખાદ્ય ચીજોનો ફુગાવો વધીને 10.87 ટકાઃ જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સતત ચોથા મહિને વધ્યો

શાકભાજી અને ઉત્પાદિત ચીજોનાં ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો જૂન મહિનામાં સતત ચોથા મહિને વધીને 3.36 ટકા થયો છે. મે મહિનામાં ફુગાવો 2.26 ટકા અને જૂન 2023માંમાઇનસ 4.18 ટકા હતો. ઉપલબ્ધ આંકડા પ્રમાણે ખાદ્ય ચીજોનો ફુગાવો મે મહિનામાં 9.82ટકાથી વધીને જૂન મહિનામાં 10.87 ટકા થયો હતો. ગ...

July 15, 2024 3:31 PM

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.

July 15, 2024 3:41 PM

ભારતે માર્શલ ટાપુઓ સાથે સામુદાયિક વિકાસની 4 પરિયોજનાઓના અમલીકરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને માર્શલ ટાપુઓ મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે જે વર્ષોથી વિસ્તર્યો છે. માર્શલ ટાપુઓમાં સામુદાયિક વિકાસની ચાર પરિયોજનાઓના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પ્રસંગે એક સંદેશમાં, ડૉ. જયશંકરે કહ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓ ના...

July 15, 2024 3:11 PM

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે આ રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે માહિતી મેળવી.ગૃહ મંત્રીએ તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.