રાષ્ટ્રીય

July 21, 2024 1:59 PM

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત...

July 21, 2024 1:57 PM

ગુજરાત સહિત 4 રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના ...

July 21, 2024 1:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તેમજ સભાને સંબોધિત કરશે. આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વ...

July 21, 2024 1:51 PM

સંસદના બજેટ સત્ર પહેલા નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હાલમાં ચાલી રહેલી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજીજૂ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, ર...

July 21, 2024 11:56 AM

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્...

July 21, 2024 8:09 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધા...

July 20, 2024 8:08 PM

બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લા અને મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું

ભારત બ્લોકના ઘટક પક્ષોએ આજે રાજ્યમાં કથિત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બિહારના પટના, બક્સર, અરવલ અને વિવિધ જિલ્લાનૈ મુખ્યમથકો ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ એમએલ અને વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓ અને પક્ષના કાર્યકરોએ રાજ્યના ઘણા ભાગોમાં નીતિશ કુમારની આગેવાની હે...

July 20, 2024 8:06 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો છે કે, ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો છે કે, ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. રાંચીના પ્રભાત તારા મેદાન ખાતે ઝારખંડ ભાજપની કારોબારી સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, એક સાંસદના ઘરેથી ત્રણસો કરોડ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે ઝા...

July 20, 2024 8:09 PM

તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું : નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે, તમામ એરપોર્ટ પર એરલાઇન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે ગઈકાલે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, વિક્ષેપોને કારણે બેકલોગ છે અને તે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્ય...

July 20, 2024 8:02 PM

હરિયાણામાં EDએ યમુનાનગરમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી

હરિયાણામાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ આજે યમુનાનગરમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી હતી. ધકપકડ બાદ આરોપીને અંબાલા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.. 4 જાન્યુઆરીએ EDની ટીમે સોની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.