રાષ્ટ્રીય

August 5, 2024 2:41 PM

સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા

કેન્દ્રએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યુ...

August 5, 2024 2:35 PM

સૈન્યની ત્રણેય પાંખના વડા જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય ટ્રાઇ સેવા નાણાકીય સંમેલનનો પ્રારંભ

સૈન્યની ત્રણેય પાંખના વડા - સીડીએસ જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આજે ઉચ્ચસ્તરીય ટ્રાઇ સેવા નાણાકીય સંમેલન બેઠક મળી છે. આ સંમેલનનો હેતુ ત્રણેય સશસ્ત્રદળોના નાણાકીય વ્યવહારોમાં એકતા અને તાલમેલ વધારવાનો છે. સંમેલનમાં સંરક્ષણ મંત્રાલય, કંટ્રૉલરજનરલ ડિફેન્સ એકાઉન્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપ...

August 5, 2024 2:47 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્ર...

August 5, 2024 2:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વિકસીત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબજ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૅસ ઉત્પાદનના ક્ષેત્રે ભા...

August 4, 2024 7:50 PM

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર સિક્કિમ, આસામ, દક્ષિણ બિહાર,ઝારખંડ, છત્તીસગઢના ઉત્તરીય વિસ્તારો, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણઅને ગોવા તેમજ તટિય કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગુજરાત, પૂર્વીય રાજસ્થાન, કેરળ...

August 4, 2024 7:13 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. શ્રી શાહે ચાંદીગઢ સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરાવતા ન્યાયસેતુ પાણી પુરવઠા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું.આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીન...

August 4, 2024 7:10 PM

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલુ

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલી રહ્યુ છે. ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ અનેસીઆઈએસએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપનના માટે તૈનાત કરવામાં આવી છે.રવિવારે, સેનાએ અલગ-અલગ વિસ્તારોવચ્ચે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ...

August 4, 2024 7:08 PM

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ.આ માર્ગ પર ફસાયેલા 373 શ્રદ્ધાળુઓને બચાવીને લિનચોલીમોકલવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓને લિનચોલીથીએરલિફ્ટ કરાશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કેદારનાથ હેલીપેડ પરહજી પણ 570 શ્રદ્ધાળુઓ, સ્થાનિક લોકો ...

August 4, 2024 7:07 PM

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...

August 4, 2024 7:06 PM

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા છે. સેમિફાઇનલમાં ડેનામાર્કના વિક્ટર એક્સેલસને લક્ષ્ય સેનને 22-20, 21-14થી હાર આપી હતી. લક્ષ્ય સેન અને ડેનામાર્કના ખેલાડી વચ્ચે મેચમાં જબરજસ્તટક્કર જોવા મળી. જોકે અંતે એક્સેલસને 22-20થી પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.