અન્ય

August 9, 2024 2:34 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તાર...

August 8, 2024 10:34 AM

દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચલાવવામાં આવી રહેલી 16 કોચની બે વંદે ભારત ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેલવે મ...

August 8, 2024 10:24 AM

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા ઉપરાંત છોટાઉદુપેર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથ...

August 7, 2024 3:16 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવમી ઑગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજથી 10 ઑગસ્ટે સુધી માછીમારોન...

August 7, 2024 2:14 PM

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજા...

August 7, 2024 11:43 AM

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક - SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ ત્રણ વર્ષના સમયગાળા માટે શ્રી શેટ્ટીની નિમણૂંક માટે નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓ વર્તમાન ચેરમેન દિનેશ કુમાર ખારાનું સ્થાન લેશે.

August 7, 2024 11:37 AM

RBIએ ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવા જણાવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

August 7, 2024 11:11 AM

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન આજે તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ...

August 6, 2024 7:21 PM

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, અને કચ્છ તેમજ સૌરાષ્...

August 6, 2024 3:29 PM

રાજ્યમાં આજથી 2 દિવસ કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આજથી 2 દિવસ કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનું જોર ફરી એક વાર ઘટ્યું છે. સત્તાવાર યાદી પ્રમાણે, આજે 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.