અન્ય

August 16, 2024 2:19 PM

જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા

જમ્મૂ કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા છે. જમ્મૂ કાશ્મીરના અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, આ એકમો નવા સંસાધનો અને તાલીમબદ્ધ પોલીસકર્મીઓથી સજ્જ હશે. જેનો હેતુ જમ્મૂ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટડો લાવવાન...

August 16, 2024 2:17 PM

આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કોડાઇકેનાલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, ...

August 14, 2024 12:06 PM

TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા – TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કૉલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરઉપયોગ કરતો જોવા મળશે, તો બે વર્ષના સમયગ...

August 14, 2024 9:51 AM

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની...

August 13, 2024 2:16 PM

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય,પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે.આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત...

August 13, 2024 10:58 AM

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આકાશવાણીના સમાચાર વિભાગ સાથે ...

August 12, 2024 3:39 PM

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્ય...

August 12, 2024 10:57 AM

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથ...

August 12, 2024 10:50 AM

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં પવન સાથે છુટા છવાયા વરસાદની શક્યતા

રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંય ક્યાંક છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.

August 10, 2024 8:01 PM

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર સૌથી વધુ તાપીના ડોલવણમાં 58 મીલીમીટર, બનાસકાંઠાના ભાંભરમાં 46 અને સુરતના ઓલપાડમાં 41 મીલીમીટર વરસાદ નોંધાયો હતો..જ્યારે હવામા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.