હવામાન

August 23, 2024 3:25 PM

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો પલસાણા, સાગબારા, ક્વાંટ, હાંસોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો.. અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જ...

August 22, 2024 12:23 PM

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમા આજે પણ વરસાદી માહોલ રહેવાની ...

August 22, 2024 10:08 AM

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ...

August 21, 2024 8:07 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, સપ્તાહ દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લડાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સ...

August 21, 2024 7:39 PM

રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો

રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો..આજે સવારે છ વાગ્યથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં સૌથી વધુ ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જ્યારે કઠલાલ, અને આહવામાં અંદાજે બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો.. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ...

August 21, 2024 2:14 PM

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 ઑગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસ...

August 21, 2024 11:28 AM

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા ...

August 21, 2024 11:04 AM

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 97 તાલુકામાં વ...

August 20, 2024 7:45 PM

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતી સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝાર...

August 20, 2024 7:23 PM

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ.બપોર બાદ થી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંબેલા ધાર વરસાદને કારણે રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયોહતો જ્યારે બે કલાક દરમિયાન 91 મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.