June 19, 2024 6:18 PM
પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા
પશ્ચિમી વિક્ષેપના આગમનથી ઉત્તર ભારતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમ પવનો અને કાળઝાળ ગરમીની અસર આજથી ધીરે ધીરે ઓછી થશે. હવામાન વિભાગે આજે પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગ...