હવામાન

September 26, 2024 12:05 PM

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુક...

September 26, 2024 10:13 AM

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો...

September 25, 2024 3:08 PM

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લ...

September 25, 2024 11:58 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દરિયાકાંઠા અને આંતરિક કર્ણાટક, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ...

September 25, 2024 10:14 AM

હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક...

September 24, 2024 7:19 PM

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાઅને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપીજિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છ...

September 24, 2024 3:12 PM

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હ...

September 24, 2024 3:14 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન ...

September 24, 2024 11:23 AM

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. વાપી, વાંસદા, પલસાણા, મહુવા, ધરમપુર, ઉના, બારડોલી, ચીખલી સહિત 18 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો છે. સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. અમારા મહીસાગર જિલ્લાન...

September 23, 2024 7:11 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોકકુમાર દાસે જણાવ્યું કે, રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું 17 સપ્ટેમ્બર સુધી વિદાય લેવાનું હતું, પરંતુ હાલની આગાહીને જોતા હવે રાજ્યમાં પાંચ ઑક્ટોબર સુધી ચોમાસું રહે તેવી આગાહી છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.