August 23, 2024 7:43 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિ...