આંતરરાષ્ટ્રીય

July 16, 2024 4:21 PM

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનુ નામાંકન કર્યુ હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે. અગાઉ ટ્રમ્પ વર...

July 16, 2024 10:56 AM

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમ...

July 15, 2024 8:14 PM

નેપાળના પ્રધાનમંત્રી પદે કે.પી. શર્મા ઓલી અને 21 મંત્રીઓએ શપથ લીધા

નેપાળના નવાપ્રધાનમંત્રી તરીકે કેપીશર્મા ઓલીએ 21 મંત્રીઓસાથે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાનાશપથ લેવડાવ્યા હતા. અમારા કાઠમંડુના સંવાદદાતા જણાવે છે કે, શુક્રવારે પુષ્પ કમલ દહલ સત્તા પરથી ફેંકાઈજતાં 72 વર્ષીયઓલીએ ચાર પક્ષોનીસંયુક્ત સરકારની રચના કરી હતી. કાઠમુંડુમાંરાષ...

July 14, 2024 8:32 PM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા. પેન્સિલવેલિયામાં એક ચૂંટણીસભા દરમિયાન અજાણ્યા શખ્સે તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે. સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા બંદૂકધારીને ઠાર...

July 14, 2024 2:11 PM

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે

વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. 16 લોકોને લઈને જતી મિનિબસ બેકમી જિલ્લામાં એક રોડ પર ભૂસ્ખલનને કારણે ફસાઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર હાઇડ્રો-મીટિરોલોજીકલ ફોરકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યા સાંજે ભારે વરસાદ થયો હતો.

July 14, 2024 2:06 PM

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા શરૂ થયેલી જંગલની આગથી કુલ 751 લોકોને અસર થઈ છે તેમજ ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. પ્રાંતીય સહકારી શાસન અને પરંપરાગત બાબતોના ...

July 14, 2024 2:05 PM

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

પુડુચેરીમાં આજે ફ્રેંચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પુડુચેરી ખાતેના ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ શ્રીમતી લીસ ટેલ્બોટ બેરે અને ચેન્નાઈના જિલ્લા કલેક્ટર શ્રી એ. કુલોથુંગને બીચ રોડ સ્થિત યુદ્ધ સ્મારક ખાતે આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારત અને ફ્રાન્સના રાષ...

July 12, 2024 3:18 PM

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. કોઈ એશિયા દેશ સાથેની નાટોની આ પ્રથમ સમજૂતિ છે. કરાર અંતર્ગત નાટો દક્ષિણ કોરિયાઈ માલિકીના વિમાનો માટે સિયોલ સરકારના ઉડ્ડયન યોગ્યતા પ્રમાણનને માન્યતા આપશે. કોર...

July 8, 2024 2:25 PM

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને દેશોની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે આ કવાયત મહત્વપૂર્ણ છે. સંરક્ષણ જનસંપર્ક કાર્યાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, બંને દેશોના સૈનિકો તાલીમ ...

July 5, 2024 10:16 AM

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. એક્ઝિટ પોલે લેબર પાર્ટીને 209ના ફાયદા સાથે 410 બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.