September 4, 2024 7:49 PM

જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી

જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે.. જેમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર 'વાઇલ્ડ લાઇફ અહેડ' જેવા સંદેશાઓ દેખાય છે.

September 4, 2024 7:48 PM

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે

કર્મચારી પેન્શન યોજના-EPSના પેન્શનધારકો 1 જાન્યુઆરી, 2025થી દેશની કોઇ પણ બેન્કમાંથી પેન્શન મેળવી શકશે. આનાથી કર્મચારી ભવિષ્ય નિધી- ઇપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થાને મંજૂરી એ ઇપીએફઓના...

September 4, 2024 7:46 PM

કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃ સ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત- દિવસ કામગીરી કરાઇ રહી છે. કચ્છ જીલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભરુચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયત હસ્તકના...

September 4, 2024 7:44 PM

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે.. આજે સાંજના છ વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે.. દિવસ દરમિયાન પાટણના સાંતલપુર અને રાધનપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.. બીજી તરફ, હવામાન વિભાગે આવત...

September 4, 2024 7:43 PM

વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જીલ્લાના લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ

રાજ્યમાં ગયા અઠવાડિયે પડેલા અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લામાં એક લાખ 69 હજાર લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા,...

September 4, 2024 3:08 PM

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને મોરબી, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર અને દાહોદમ...

September 4, 2024 3:07 PM

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ વરસાદ...

September 4, 2024 3:05 PM

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યનાં અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે. તેમણે જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા...

September 4, 2024 2:24 PM

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં 38 ઉમેદવાર મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 21મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.

September 4, 2024 2:22 PM

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ, ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશિન, ન્યાય મંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઈકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઑલ્હા સ્ટેફનિ...