September 4, 2024 8:12 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સિંગાપોરના લાયન સિટી પહોંચ્યા હતા. સિંગાપોરના ગૃહ અને કાયદા મંત્રી કે ષણમુગમે તેમનું સ્વાગત કર્યું હતું. હોટલ ખાતે ભારતીય સમુદાયનાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે સિંગાપોરના પ્રધાન...