September 7, 2024 3:24 PM
ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.. એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિંધના પ...