September 25, 2024 2:05 PM

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત મોદીના મુત્સદ્દીગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતનાં સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ...

September 25, 2024 2:00 PM

કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા : આ પહેલ અંતર્ગત લીધેલાં પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી

કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલાં કેટલાંક પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે.અમારા દિલ્હીના પ્રતિનિધી જણાવે છે કે, 25 સપ્ટેમ્બર 2014ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા, નવીનત...

September 25, 2024 1:56 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રા...

September 25, 2024 12:01 PM

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તેમણે હાંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટ્સ એક્સ્પો સેન્ટર ખાતે કોન્સ્ટેન્ટાઇન ફ્રેન્ટઝેન અને હેન્ડ્રિક જેબેન્સની જર્મન જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ 4-6, 7-6 (7-5), 10-7થી જીત મેળવીને અસાધારણ ...

September 25, 2024 11:58 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દરિયાકાંઠા અને આંતરિક કર્ણાટક, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ...

September 25, 2024 11:46 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતોવ વચ્ચે બેઠક યોજાઈ હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતોવ વચ્ચે બેઠક યોજાઈ હતી. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક-AIIB ના બોર્ડ ઓફ ગવર્નર્સની વાર્ષિક બેઠક પહેલા બંને મંત્રીઓએ પરસ્પર વેપાર, ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ખાતર અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ક્ષેત્રોમાં ચર્ચા કરી હતી. ના...

September 25, 2024 11:19 AM

હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. – કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. ગઈકાલે બોકારો ખાતે પરિવર્તન રેલીને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ ખાલી પડેલી બે લાખ 75 હજાર જગ્યાઓ પહેલી જ કેબ...

September 25, 2024 11:07 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પાંચ દિવસીય ટ્રેડ શો આ મહિનાની 29 તારીખે સમાપ્ત થશે. આ કાર્યક્રમમાં વિયેતનામને ભાગીદાર દેશ તરીકે હાઈલાઈટ કરવાની સાથે ઉત્તર પ્રદેશના વેપાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છ...

September 25, 2024 10:57 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તા...

September 25, 2024 10:33 AM

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે.

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતે માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલો...