September 7, 2024 7:48 PM
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય,...