September 11, 2024 2:46 PM
ભારતમાં એપ્રિલથી ઓગષ્ટ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં 6 ટકા વધારો થયો
ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વર્ષ 2024 વચ્ચે કોલસાનું ઉત્પાદન 38 કરોડ 40 લાખ ટન કરતાં વધુ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 36 કરોડ 10 લાખ ટનની સરખામણીએ 6 ટકા વધુ છે. કોલસા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડા એપ્રિલથી ઓગસ્ટ, વર્ષ 2024ના સમયગાળા દરમિયાન દેશમાં કોલસાના ઉત્પાદન અને પુરવઠાની સ...