September 11, 2024 7:28 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઊંઝાના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો
સંસ્કૃતિનું જતન કરી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ આપણે કરવાનું છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોડમાં પરમાત્મા, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડની ભાવના થકી વારસો જાળવી રહે તે માટે સહિયારો પ્રયાસ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઊંઝાના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે...