September 11, 2024 8:02 PM

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ચીનના હુલુનબુઈરમાં રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરતા અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. ભારત માટે રાજકુમાર પાલે ગોલની હેટ્રિક કરી. અરાઈજીતસિંહ હુંડલે બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહ, હરમનપ્રિત સિંહ અ...

September 11, 2024 7:42 PM

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6થી સાડા 6 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે સવારે સાડા 6 વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. બપોરે સાડા 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ...

September 11, 2024 7:40 PM

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. આના કારણે ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું વધુ સરળ બનશે. ગીર અભયારણ્યમાં અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓ ...

September 11, 2024 7:38 PM

રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું

રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને નવી દિલ્હી ખાતે આ માટેનો પુરસ્કાર એનાયત કર્યો હતો. રાજ્ય સાઈબર સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં પ...

September 11, 2024 7:37 PM

રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ રસ્તાઓ પર સમારકામ, મજબૂતીકરણની કામગીરી કરાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી તાલુકામાં 40 લાખ રૂપિયાના ખર્ચે, માંડવી તાલુકાના ઝાબ,...

September 11, 2024 7:35 PM

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટિય વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટિય વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આવા બાંધકામને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે આગામી 30 દિવસમાં આવા ગેરકાયદે બાંધકામ દૂર કરવા રજૂઆત ક...

September 11, 2024 7:34 PM

બનાસકાંઠાના પાલનપુરમાં આવતીકાલે 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું લોકાર્પણ થશે

બનાસકાંઠાના પાલનપુરમાં આવતીકાલે 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું લોકાર્પણ થશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી 89 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આબુરોડથી અંબાજી તરફ અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો આ પુલ પરથી જઇ શકશે, જેના કારણે લોકોને ટ્રાફિક સ...

September 11, 2024 7:33 PM

રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેતાં ડાંગ જિલ્લાના તમામ ચેક-ડેમ અને મોટા ડેમમાં પાણીની સારી આવક થઈ છે

રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેતાં ડાંગ જિલ્લાના તમામ ચેક-ડેમ અને મોટા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, સરકાર દ્વારા જિલ્લામાં 5 જેટલી જૂથ યોજનામાં 70 ગામનો સમાવેશ કરાયો છે. જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા 866 કરોડ રૂપિયાના ખર્ચે 269 ગામ માટેની ...

September 11, 2024 7:31 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટનો ગાંધીનગરના સેક્ટર એકથી પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટનો ગાંધીનગરના સેક્ટર એકથી પ્રારંભ કરાવશે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફો સિટી તેમ જ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવાશે. અમદાવાદથી ગાંધીનગરના મેટ્રો ટ્રેનના બીજ...

September 11, 2024 7:30 PM

આગામી 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે

આગામી 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આ લોક અદાલતમાં લઘુતમ બૅંકને લગતા દાવા, વાહનને લગતા દાવા, લગ્નજીવનની તકરારને લગતા દાવા, મજૂર તકરારને લગતા દાવા, જમીન સંપાદનને લગતા કેસ, પાણી તેમજ વીજળીને લગતા કેસ, મહેસૂલી દાવા તથા દીવાની તકરારને લગતા દાવા સમાધાન માટે મૂકી શક...