September 26, 2024 11:16 AM

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝો...

September 26, 2024 10:52 AM

જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. ગઈકાલે મોસ્કોમાં રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં, શ્રી પુતિને જાહેરાત કરી હતી કે જો પરમાણુ શક્તિ સંપન્ન દેશના સમર્થનથી કોઈ પણ પરમાણુ રહિત...

September 26, 2024 10:28 AM

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચાવલાએ ફાઇનલમાં પાકિસ્તાનના અસજાદ ઇકબાલને 6-2થી હરાવીને તેનો પ્રથમ IBSF વિશ્વ ખિતાબ જીત્યો છે. મલકિત સિંહ, વિદ્યા પિલ્લઈ અને કીર્તન પાંડિયને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. ચાવલા વર્ષ 2017માં આ ટુર્નામેન્ટનો...

September 26, 2024 10:13 AM

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો...

September 26, 2024 9:57 AM

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, તેમણે રિયાસી, પૂંચ, રાજૌરી, ગંદેરબલ, બડગામ અને શ્રીનગરના મતદારોને અભિનંદન આપ્યા. શ્રી સિંહાએ જણાવ્યું હતું કે રેકોર્ડ મતદાનએ જી...

September 26, 2024 9:51 AM

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 89મા સત્રથી અલગ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 89મા સત્રથી અલગ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે બેઠક દરમિયાન તેઓએ પરસ્પર સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ડૉ.જયશંકરે ન્યૂઝીલ...

September 26, 2024 9:33 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાન...

September 26, 2024 9:30 AM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે...

September 26, 2024 9:14 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિયાચીનમાં બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બેઝ કેમ્પમાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

September 26, 2024 9:10 AM

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રને ભૂતકાળમાં પ્રતિબંધો હેઠળ રાખ...