September 14, 2024 2:50 PM
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. વિવિધ વિભાગોના અંદાજ મુજબ, રાજ્યમાં કુલ નુકસાન 10 હજાર 320 કરોડ રૂપિયા છે, ગઈકાલે હૈદરાબાદમાં એક કેન્દ્રીય ટીમ સાથેની બેઠક દરમિયાન, મુખ્યમંત...