September 14, 2024 8:02 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ ...