September 15, 2024 2:06 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી
ભારતના મહાન ઇજનેર સર એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આજના દિવસને ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ, નવીનતા અને નિર્ણાયક પડકા...