September 15, 2024 7:47 PM
પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો
પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતાં, ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ ઉપરાંત 32 હજાર મકાનોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધારાના મકાનો ...