September 18, 2024 9:14 AM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થ...

September 18, 2024 9:08 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વા...

September 18, 2024 8:51 AM

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનુ...

September 18, 2024 8:42 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભ...

September 17, 2024 7:21 PM

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગઅને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી.રાજ્યમાં યોજાઇ રહેલી ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટમાં આ પ્રતિનિધીમંડળસહભાગી થયુ છે. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે આર્થિક અને પુનઃપ્રાપ્તઉર્જા...

September 17, 2024 7:19 PM

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ.

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અનાજના એ. ટી. એમ દ્વારારાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉ તથાચોખાનો  જથ્થો તેમનાઆધાર આધારિત બાયોમેટ...

September 17, 2024 7:18 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા

૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુંકાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા.ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેસચિવાલય પરિસરમાં  વૃક્ષારોપણ  કર્યું.. તો આરોગ્...

September 17, 2024 7:24 PM

ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી

હોકીમાં, ભારતે હુલુનબુઇરખાતે યજમાન ચીનને એક શૂન્યથી હરાવીને હરાવીને પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી છે. આજે સાંજે રમાયેલી રસાકસીભરી મેચમાં ભારત વતી જુગરાજ સિંઘે મેચનો એક માત્ર ગોલ કર્યો હતો. ભારતે આ સતત બીજી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. સ્પર્ધામાં તમામ પાંચ મેચમાં વિજય મેળવીને ભારત સ...

September 17, 2024 7:12 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થતાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ”ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થયા છે. ત્યારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય "શ્રી કમલમ"ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે,  યુવા મોરચા દ્વારા સામાજિક સંસ્થાઓ બ્લડ બેન્કો અનેપ્રદેશની આરોગ્ય વિભાગની ટીમોના સંકલનથ...

September 17, 2024 7:09 PM

2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ₹32.45 લાખ કરોડનું રોકાણ : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

કેન્દ્રીયનવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં યોજાયેલી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટની ચોથી આવૃત્તિમાં રોકાણકારોએ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32 લાખ 45 હજાર કરોડનાં રોકાણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને ...