July 3, 2024 12:11 PM

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી ...

July 3, 2024 12:02 PM

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ફુટબોલમાં તુર્કીએ ઓસ્ટ્રિયાને 2-1થી હરાવીને UEFA યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તુર્કીના ડિફેન્ડર મેરિહ ડેમિરલે માત્ર 57 સેકન્ડમાં જ ગોલ કરીને યુરોપિયન ચેમ્પિયનશીપનાં નોક આઉટ રાઉન્ડમાં સૌથી ઝડપી ગોલનો નવો વિક્રમ સર્જ્યો હતો. ડેમિરલે 59મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો,...

July 3, 2024 10:17 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની સરકારની ઐતિહાસિક સતત ત્રીજી મુદત વિકાસની ગતિ અને સાતત્યતા માટેનો જનાદેશ હતો. તેમણે નિર્ધાર ...

July 3, 2024 10:01 AM

નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી

નેશનલ મીન્સ કમ-મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, એક વખતની નોંધણી તેમજ શિષ્યવૃત્તિ માટે નવી અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જે અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ ...

July 2, 2024 8:17 PM

રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબધ્ધતા વ્યકત કરી

રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબધ્ધતા વ્યકત કરી. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુ લ જનરલ શ્રી યાગી કોજીએ મુલાકાત લીધી હતી. જાપાનના કૉન્સ્યુ લ જનરલે ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪મ...

July 2, 2024 8:15 PM

રાજ્યની દૂધ મંડળીઓના સભાસદોની સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ

રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વધુ માત્રામાં ખોલાવા અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં આગામી છઠ્ઠી જુલાઈએ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા 'સહ...

July 2, 2024 8:08 PM

પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી

સંસદમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામકવાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ લોકસભા ચૂંટ...

July 2, 2024 8:04 PM

નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનોપ્રાંરભ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આવતીકાલે નવી દિલ્હીમાં ગ્લૉબલઇન્ડિયા AI સમિટનું ઉદ્ઘાટન કરશે. આ બે દિવસીય સંમેલનનો હેતુAI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતનાસમર્પણને દર્શાવતા, સહકાર તેમજ મહિતીના આદાન-પ્રદાનનેપ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા...

July 2, 2024 8:02 PM

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લા...

July 2, 2024 7:59 PM

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 33 લોકો ગૂમ થયાના અહેવાલ છે. સ્થાનિક એજન્સી અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્દે દો સુલનો 90 ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે. દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક સ્થળ...