July 13, 2024 2:39 PM
નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત
આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વ...