July 20, 2024 9:00 AM

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમા...

July 19, 2024 8:21 PM

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પાકિસ્તાને....... ઓવરમાં........ વિકેટે....... રનનોંધાવ્યા છે.

July 19, 2024 8:20 PM

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. એક વ્યક્તિનુંલખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

July 19, 2024 8:20 PM

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચી ગયા

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચીગયા  છે. હાલમાં સ્પેનના રાફેલ નડાલનો મુકાબલો આર્જેન્ટિનાના મારિયાનો નેવોન સામેછે.

July 19, 2024 8:18 PM

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના હસ્તે જવાનોને સમ્માનિત કરાયા હતા. આસમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.

July 19, 2024 8:17 PM

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ 361ની રૂપરેખાનેતપાસવા સંમત થઈ

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્યપાલોને પ્રતિરક્ષા પ્રદાન કરે છે. સર્વોચ્ચઅદાલતે  આ આદેશ પશ્ચિમ બંગાળ રાજભવનની પૂર્વ મહિલાકર્મચારીની અરજી પર આપ્યો છે. આ અરજી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા કથિત છેડતી અનેત્યાંના અધિકારીઓ દ્વારા...

July 19, 2024 8:15 PM

ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉપર થયેલા હુમલા બાદ પ્રેમ અને સહકાર બદલ અમેરિકાની જનતાનો આભારમાન્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકાના લોકોની સેવા કરી શકે તેવી સરકારબનાવવા તેઓ વચનબદ્ધ છે.ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ માટે સત્તાવાર ર...

July 19, 2024 8:14 PM

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોને રોકવાનાં અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં (ભરતીમાંઅયોગ્ય માધ્યમોને રોકવાનાં પગલાં) અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું છે,જેથી જાહેર પરીક્ષાઓમાં સંભવિત ગેરરીતિઓઅને અન્યાયી માધ્યમોને રોકવામાં આવે. અરુણાચલ પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથીશરૂ થયું છે. સૂચિત કાયદામાં કેદ ...

July 19, 2024 8:12 PM

જમ્મુ અને કાશ્મીરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આજે પૂંચ જિલ્લામાં સરકારી ઈમારતની છત પરથી મળેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આજે પૂંચ જિલ્લામાં સરકારીઈમારતની છત પરથી મળેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો છે. રાજા સુખદેવ જિલ્લા હોસ્પિટલનજીક સરકારી ક્વાર્ટરની છત પર બાળકોએ હેન્ડ ગ્રેનેડ જોયા બાદ પોલીસને બોલાવવામાંઆવી હતી. પોલીસને શંકા છે કે કોઈ વ્યક્તિ ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો, પરંત...

July 19, 2024 8:11 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે નકલી ઓળખ બનાવીને તેનું નામ, પિતા અને માતાનું નામ,તેના ફોટોગ્રાફ અને સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને પરીક્ષ...