July 21, 2024 7:56 PM

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો

નેપાળના નવ નિયુક્ત પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ સંસદમા વિશ્વાસ મત જીતી લીધો છે. કુલ 275 સભ્યોમાંથી 188 મત કોલીના પક્ષમાં પડ્યા હતા. સંસદમાં બહુમત હાંસલ કરવા માટે 50 મત મેળવવા અનિવાર્ય છે. 72 વર્ષિય કે. પી. શર્મા ઓલીએ ગયા મંગળવારે પ્રધાનમઁત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ચોથીવાર નેપાળના પ્રધાનમ...

July 21, 2024 7:55 PM

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી સંખ્યામાં કાવડિયા દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાંથી કેટલાક રાજસ્થાન તેમજ દિલ્હી સરહદે પગપાળા ચાલી રહ્યા છે. આ વર્ષે 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. કાવડિયાઓની અવર-જવરને જોતા રસ્તાઓ પર તેમની મ...

July 21, 2024 7:54 PM

બાંગ્લાદેશની સર્વોચ્ચ આદાલતે વિવાદાસ્પદ અનામત વ્યવસ્થાને રદ્દ કરતો ચુકાદો આપ્યો

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં વિવાદીત અનામત વ્યવસ્થાને ગેરકાયદેસર ગણાવતા તેના પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓને વર્ગોમાં પાછા જવા માટે અપીલ કરી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વ્યાપી પ્રદર્શનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે. સર્વોચ્...

July 21, 2024 7:53 PM

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદ...

July 21, 2024 7:52 PM

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત મેળવી

શ્રીલંકાના દામ્બુલામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે યુએઈ સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં યુએઈની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં, 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 66 ર...

July 21, 2024 8:03 PM

આવતીકાલથી સંસદનું બજેટ સત્ર, સરકારે બંને ગૃહોના યોગ્ય સંચાલન માટે વિપક્ષને સહકારની અપીલ કરી

આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે સરકારે બંને ગૃહોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સંસદ યોગ્ય રીતે સંચાલ...

July 21, 2024 7:50 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેમાં યુનેસ્કોના મહાનિદેશક ઑડ્રે એજોલે તેમજ 150 દેશોના બે હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પૂર્વે શ્રી મોદીએ આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શિનીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં પ્રથમ વખત...

July 21, 2024 7:35 PM

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સઘન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમુદ્રકિનારા વિસ્તારમાં બાજ નજર રાખીને મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપ્યું છે.,. એક અંદાજ મુજબ, 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમ...

July 21, 2024 8:01 PM

નગરપાલિકાઓને રસ્તાઓના સમારકામ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

રાજ્ય સરકારે શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતાં નુકસાનને નિવારવા સમારકામ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી માટેના કામો હાથ ધર્યા છે.. જેમાં અ વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ રૂપ...

July 21, 2024 7:30 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 10 ટીમો તૈનાત કરાઇ

રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉંબેરગામમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસી ચૂક્યો છે. તો ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર...