July 27, 2024 2:46 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ CRPFના સમર્પણ અને સેવાની પ્રશંસા કરી.તેઓએ ઉમેર્યું કે CRPFના જવાનોએ સાહસ અને પ્રતિબદ્ધતાથી હંમેશા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં સર્વોપરી ભૂમિકા ભજવી છે. ગૃહ મંત...