July 28, 2024 8:06 PM

ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

July 28, 2024 8:05 PM

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢ, કેરળ, માહે અને કર્ણાટકના કાંઠામાં અનેક સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ગાજવીજ અ...

July 28, 2024 8:04 PM

ભાજપની “મુખ્યમંત્રી પરિષદ” બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હી ખાતે ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ માટે યોજાયેલી “મુખ્યમંત્રી પરિષદ” બેઠક આજે પૂર્ણ થઈ છે. બેઠકના વિદાય સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો જનકલ્યાણના સંકલિત પ્રયાસ તરફ મજબૂતીથી કામ કરશે ત્યારે વિકસિત રાષ્ટ્રનું લક્ષ્...

July 28, 2024 7:34 PM

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. રેલવે બોર્ડના સભ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામની પ્રગતિની સમીક...

July 28, 2024 7:33 PM

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું.. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેની વીસામણબાપુ ની જગ્યા ખાતે મંદિરના મહંત મહામંડલેશ્વર નિર્મળા બા દ્વારા મહિલાઓ માટે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું, કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધી પરા સ્થિત કમ્યુનિ...

July 28, 2024 7:32 PM

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં નવા બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી. શક્તિસિંહ ગોહિલે સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં મુ...

July 28, 2024 7:31 PM

પેરિસમાં ઓલેમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

July 28, 2024 7:30 PM

રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં

પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા. માંડવી તાલુકાના બે યુવકો પરેશ ચૌધરી તથા અજીત ચૌધરી હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હે...

July 28, 2024 7:29 PM

જામનગર જિલ્લા હોમગાર્ડઝના 200 થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી

જામનગર જિલ્લા હોમગાર્ડઝના ૨૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી.. રાહત કમિશનરની કચેરી., મહેસુલ ભવન., ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વાર...

July 28, 2024 7:27 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ – મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે

સાપુતારામાં આવતીકાલથી મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હારનો પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે..સાપુતારાના વિખ્યાત અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સર્પગંગા તળાવ પાસે વિશાળ આરપાર દેખાય તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.. વરસતા વરસાદનો આંનદ માણતા ડોમમાં...