July 29, 2024 2:52 PM

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

July 29, 2024 2:50 PM

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા છે. દેશભરમાં કુલ 14 લાખ 99 હજાર ઉમેદવારોએ 2024-25નાં શૈક્ષણિક સત્ર માટે 283 કેન્દ્રીય, રાજ્ય અને ભાગ લેનારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા નોંધણી કરાવી હતી. વિદેશમાં 26 સહિત કુલ 379 શહેરોનાં વિવિધ કેન...

July 29, 2024 2:49 PM

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-0 થી સરસાઈ મેળવી

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે. વરસાદનાં વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. યજમાન શ્રીલંકાએ મિડલ ઓર્ડર બેટ્સમેનની નિષ્ફળતાને કારણે છેલ્લી પાંચ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 31 રન કર્...

July 29, 2024 2:48 PM

દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી

દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્...

July 29, 2024 2:45 PM

પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે :વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકારોથી ભરેલો છે અને તેથી વિશ્વાસપાત્ર ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ પ્લેટફોર્મ આજે આસહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ટોક્યોમાં ક્વાડ ...

July 29, 2024 2:42 PM

દેશમાં નોકરીઓની કોઈ અછત નથી :શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિવિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3 ટકાથી નીચે આવી ...

July 29, 2024 2:41 PM

સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ આરોપનામુ દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ વિશેષ અદાલતમાં આરોપનામુ દાખલ કર્યું છે. દિલ્હી હાઇકોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય-ઇડી અગાઉ મનીલોન્ડરિંગ કેસમાં આ...

July 29, 2024 2:40 PM

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો

આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગેની બાતમી મળતાં પોલીસે શનિવારે રાત્રે કટખાલ વિસ્તારમાં ખાસ તપાસ અભિયાન હાથ ધર્યુ હતું અને અબ્દુલ અલીમ નામની વ્યક્તિની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી હિમં...

July 29, 2024 2:37 PM

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા છે. શનિવારે પૂરના કારણે એક આઇએએસ કોચિંગ સેન્ટરનાં ભોંયરામાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીના મોત બાદ મહાનગરપાલિકાએઆ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે આ વિસ્તારમાં કેટલાંક કોચિંગ સેન્ટ...

July 29, 2024 2:33 PM

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ગઈ કાલે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે, શૂટિંગમાં ભારતને ચંદ્રક અપનાવનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બન્યાં છે. બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સમાં પીવી ...