July 29, 2024 8:33 PM

દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક 22 જેટલી ઈન્ટરસેપ્ટ બોટ ખરીદવામાં આવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ હતી. આ  બેઠકમાં, ભારતીય સેનાના આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે એડવાન્સ્ડ લેન્ડ નેવિગેશન સિસ્ટમની પ્રાપ્તિ માટે આવશ્યકતાની સ્વીકૃતિ  સહિત વિવિધ મૂડી સંપાદન દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી.   સંરક્ષણ...

July 29, 2024 8:17 PM

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂ...

July 29, 2024 8:10 PM

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર ઝોનની સમિતિની જાહેરાત કરાઇ છે. જેમાં અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાને નિયુક્ત કર્યા છે. જયારે રાજકોટ ઝોનમાં શ્રીમતી પી.જે.અગ્રાવતને, મહમ્મદ હનિફ સિંધિ વડોદરા ઝોનના, જ્યારે અતુલ ...

July 29, 2024 8:05 PM

રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના ...

July 29, 2024 8:02 PM

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ

ગિરિમથક સાપુતારા ખાતે આજથી  મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો.  સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર  આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત...

July 29, 2024 3:53 PM

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાન...

July 29, 2024 3:50 PM

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જ...

July 29, 2024 3:48 PM

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ 75.69 ટકા વરસાદ કચ્છ જિલ્લામાં વર્સ્યો છે. જ્યારે સૌથી ઓછો 30.12 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 34 તાલુકામાં સરેરાશ 39 ઈંચ અને 43 તાલુકામાં 20થી 39 ઈંચ જેટલો વરસાદ નોંધા...

July 29, 2024 3:46 PM

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ પર્વનો આરંભ કરાવ્યો હતો.. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર 'સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ...

July 29, 2024 2:53 PM

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ડૉ. જયશંકર ગઈકાલે જાપાનની બે દિવસની મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ટોચના રાજદ્વારીઓને એકસાથે લાવશે. એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયન...