August 3, 2024 2:39 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે તથા વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષાના ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષાના ઉકેલ આપતો દેશ છે.  તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે 32મી આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્...

August 3, 2024 2:37 PM

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ,કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી ક્ષેત્ર, બિહાર અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં...

August 3, 2024 2:34 PM

મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે

દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ  સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. ઉપનગરીય ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી છે.   દરમિયાન, હવામાન વિભાગે સતારા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સાથે મુંબઈ ઉપનગરીય અને થાણ...

August 3, 2024 10:55 AM

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો માટે રૂ.63 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો (ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ)ની ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ...

August 3, 2024 10:18 AM

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે...

August 3, 2024 9:44 AM

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતી...

August 3, 2024 9:28 AM

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છ...

August 2, 2024 8:13 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ  જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની ...

August 2, 2024 8:12 PM

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, તાત્કાલિક અસરથી તેલ અવીવ માટેની ફ્લાઈટ્સસ્થગિત કરી દીધી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વિમાન કંપનીએ આ નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન તેલ અવીવની મુસાફરી માટે કન્ફ...

August 2, 2024 8:10 PM

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટનાક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજબોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.   શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનીફાઇનલમાં પહોંચ્યા છે.. અનંતજીત સિંહ નારુકા પણ પુરૂષોની સ્કીટમાં પડકારરૂપ રમી  રહ્યા છે....