August 3, 2024 3:19 PM
તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે
તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યા સુધીમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી સૌથી વધુ 2 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં વર્સ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટ સુધ...