August 3, 2024 8:09 PM
સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે
સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણીકરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે.. કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસીધારકોના સંબંધમાં...