August 4, 2024 7:06 PM

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા છે. સેમિફાઇનલમાં ડેનામાર્કના વિક્ટર એક્સેલસને લક્ષ્ય સેનને 22-20, 21-14થી હાર આપી હતી. લક્ષ્ય સેન અને ડેનામાર્કના ખેલાડી વચ્ચે મેચમાં જબરજસ્તટક્કર જોવા મળી. જોકે અંતે એક્સેલસને 22-20થી પ...

August 4, 2024 7:04 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ભાજપ સરકારે કાવતરુંઘડીને તેમના પતિને જેલમાં મોકલી દીધા. શ્રી સુનિતાએ કહ્યું કે તેમનો ગુનો એટલો જહતો કે તેઓ ગરીબો માટે કામ કરી રહ્યા ...

August 4, 2024 7:03 PM

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા, અને અન્ય ઘણા લોકો ગંભીરરીતે ઘવાયા હતા. શાહપુરના હરદૌલ બાબા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘાયલ બાળકોને બચાવીને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે બાળકોના પરિવારજનો પ્રત્યે...

August 4, 2024 7:02 PM

બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ

આ તરફ બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ છે. બ્રિટનમાંકટ્ટર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકો દ્વારા ઇમિગ્રેશનની વિરોધમાંપ્રદર્શનો હિંસક થયાં બાદ 90થી વધારે લોકોની ધરપકડકરવામાં આવી હતી. આ પૂર્વે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલઅને બ...

August 4, 2024 7:00 PM

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન 20થી વધુના મોત થયાના અહેવાલ

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાંકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુના મોત થયાના અહેવાલ છે. જ્યારે કેટલાકને ગંભીર રીતે ઇજા થવા પામી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાંકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્...

August 4, 2024 6:59 PM

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમને 2001માંતેમના સામાજિક કાર્ય માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી રાનડેએનિરાધાર મહિલાઓ અને બાળકો માટે નોંધપાત્ર કાર્ય કર્યુ છે. તેમણે આગા ખાન પેલેસ, પુણેખાતે ગાંધી નેશનલ મેમોરિયલ સોસા...

August 4, 2024 7:40 PM

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં મળેલા જ્ઞાનનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરવા યુવાન ફેલોને મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ સાથોસાથ સરકારને ભાવિ નીતિ-ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ ...

August 4, 2024 3:11 PM

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે. મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિનો આનંદ લઇ રહ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓ ઇકો પોઇન્ટ, વન કવચ, ગવર્નર હિલ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય તથા મેળ...

August 4, 2024 3:09 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

August 4, 2024 7:42 PM

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં અતિભારે વરસાદન...