August 4, 2024 7:55 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગ્લોબલ કોમ્પિટિશન માટે 'મેક ઇન ઇન્ડિયા'ને હવે 'મેડ ઇન ઇન્ડિયા' બનાવવાનું છે.. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં...

August 4, 2024 7:46 PM

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. ભગવાન શિવની આરાઘના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા...

August 4, 2024 7:45 PM

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા છે. નાની દમણ દલવાડા ગામ ખાતે આવેલ જય જલારામ ગૌશાળામાં શનિવારે ગાયોના મોત થયા હતા.. અત્યાર સુધીમાં 52 ગાયોના મોત થયા છે.. એક કંપની દ્વારા અપાયેલી સમોસાની પટ્ટી વધારે ખાતા આ ગાયોને ખોરાકી ઝેરની અસર થઇ હતી..પશુ સારવાર વિભાગના કર્મચારીઓ...

August 4, 2024 7:44 PM

વલસાડ, નવસારી અને તાપીમાં બારેમેઘ ખાંગા થતાં અંબિકા, ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ નુકસાનની ઘટના પણ બની છે. ભરૂચના લાલુભાઈ ચકલા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. તો 100 થી વધુ વર્ષ જૂના મકાનો પાસે દસ દિવસ પહેલા એક ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાના પગલે...

August 4, 2024 7:40 PM

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજિત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ગોડાદરા ખાતે અંદાજિત ૨૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું.. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ તેમજ રેલવે ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજને જોડતો રેમ્પ, ફ્લાય ઓવરબ્રિજ મળીને ૧૭૧ કરોડ ૯૧ લાખના વિકાસ કાર...

August 4, 2024 7:50 PM

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર સિક્કિમ, આસામ, દક્ષિણ બિહાર,ઝારખંડ, છત્તીસગઢના ઉત્તરીય વિસ્તારો, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણઅને ગોવા તેમજ તટિય કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગુજરાત, પૂર્વીય રાજસ્થાન, કેરળ...

August 4, 2024 7:13 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. શ્રી શાહે ચાંદીગઢ સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરાવતા ન્યાયસેતુ પાણી પુરવઠા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું.આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીન...

August 4, 2024 7:10 PM

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલુ

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલી રહ્યુ છે. ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ અનેસીઆઈએસએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપનના માટે તૈનાત કરવામાં આવી છે.રવિવારે, સેનાએ અલગ-અલગ વિસ્તારોવચ્ચે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ...

August 4, 2024 7:08 PM

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ.આ માર્ગ પર ફસાયેલા 373 શ્રદ્ધાળુઓને બચાવીને લિનચોલીમોકલવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓને લિનચોલીથીએરલિફ્ટ કરાશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કેદારનાથ હેલીપેડ પરહજી પણ 570 શ્રદ્ધાળુઓ, સ્થાનિક લોકો ...

August 4, 2024 7:07 PM

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...