August 5, 2024 2:47 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્ર...

August 5, 2024 3:34 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. નવસારીના ખેરગામ તાલુકામાં નવ, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત—સાત ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. આમાંથી સૌથી વધુ 86 ટકાથી ...

August 5, 2024 10:35 AM

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમા...

August 5, 2024 10:33 AM

બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી

બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશન...

August 5, 2024 2:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વિકસીત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબજ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૅસ ઉત્પાદનના ક્ષેત્રે ભા...

August 5, 2024 10:27 AM

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભકતો શિવમંદિરમાં જઇ જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષક સહિત પૂજા-અર્ચના કરી શિવભક્તિ કરશે. રાજયભરના મંદિરોનાં શિવકૃપા, લઘુરૂદ્ર, હવન સહિતના ધાર્મિક – કાર્યક્રમોનું...

August 5, 2024 10:26 AM

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.. ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણી...

August 5, 2024 10:25 AM

રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે.. આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ક...

August 4, 2024 7:59 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફીજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદીમુર્મુએ આજથી ત્રણ દિવસ માટે ફિજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના પ્રવાસે છે.આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્વીપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓસાથે મુલાકાત કરશે. ભારતીય રાષ્ટ્રપતિનોઆ પ્રથમ ફિજી અને તિમોર લિસ્તે પ્રવાસ છે. એક એઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિમૂર્મુ...

August 4, 2024 7:48 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેતી બેંકની મુખ્ય ઓફિસ ખાતે અધ્યતન ડીઝીટલ બોર્ડ રુમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન જીવણભાઇ આહિર સહિત અનેક મહાનુ...