August 6, 2024 7:51 PM

views 1

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું

ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો ક...

August 6, 2024 7:46 PM

views 3

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી હતી.. બંને નેતાઓએ ભારત-ફિજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ સાથે આપણા સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, ...

August 6, 2024 7:42 PM

views 1

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના કમિશનર કૌશલ રાજ શર્મા સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સૂચના આપી હતી. પોલીસ,NDRF, ડોકટરો અને ડોગ સ્...

August 6, 2024 7:40 PM

છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે:વિદેશ મંત્રી

છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ વણસી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ, જનરલ વકર-ઉઝ-ઝમાને ગઈકાલે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને જવાબદારી સ્વીકારવા અને વચગાળાની સરકારની રચના વિશે વાત કરી હતી. પડોશી...

August 6, 2024 7:39 PM

views 2

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ

આજે બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદના બંને ગૃહોમાં ભારતના વિદેશમંત્રીએ નિવેદન આપ્યુ હતું.ડૉ એસ જયશંકરે જણાવ્યું હતું કે, હાલમાં, લગભગ 19 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાં 9 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઢાકામાં હાઈ કમિશનની સલાહ પર મોટા ભાગના વિદ્યાર્થીઓ ગયા મહિને જ ભારત પરત ફર્યા ...

August 6, 2024 7:30 PM

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેન્ડલૂમ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે હેન્ડલૂમ વણકરોને સંત કબીર એવોર્ડ અને નેશનલ હેન્ડલૂમ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હેન્ડલૂમને લગતાકેટલોગ અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન ક...

August 6, 2024 7:28 PM

views 2

સરકાર વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલુ

સરકાર  વિરોધી વિદ્યાર્થી ચળવળને કારણે  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના માટેની તૈયારીઓ ચાલી રહી છે. ચળવળના સંયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસનેદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક મુખ્યસંયોજક નાહિદ ઇસ્લામે  સોશિયલ મીડિયાપ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વિ...

August 6, 2024 7:26 PM

views 2

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી હતી.આ સાથે જવિનસે  સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.વિનેશ, આજે ચેમ્પ-ડી-માર્સ એરેના ખાતે સેમિફાઇનલમાંક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ અથવા લિથુઆનિયાના ગાબીજા ડિલિટે સામે...

August 6, 2024 7:23 PM

views 5

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન ...

August 6, 2024 7:21 PM

views 1

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, અને કચ્છ તેમજ સૌરાષ્...