August 16, 2024 7:43 PM

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પરવિચારોનું આદાન-પ્રદાન કર્યું, લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભાર...

August 16, 2024 7:38 PM

વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી

વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારામાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં કામ કરવા બદલ અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી ...

August 16, 2024 7:34 PM

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે. રસ ધરાવતા સહભાગીઓ રાષ્ટ્રીય એવોર્ડપોર્ટલ, awards.gov.in પર તેમના નામાંકન રજૂ કરી શકે છે. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિકસન્માનોમાંથી એક છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણઅપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે ...

August 16, 2024 7:33 PM

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સ28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે. પ્રથમ વખત, મહત્તમ 47 ભારતીય એથ્લેટ ગેમ્સનો ભાગબનશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટેભારતીય ટુકડીના વિદા...

August 16, 2024 7:31 PM

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપ...

August 16, 2024 7:27 PM

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી ત્રણ તબક્કામાં અને હરિયાણામાં 1લી ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.  જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતામહિના...

August 16, 2024 7:19 PM

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  આ પહેલા ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ મેચ ચાર વિકેટેજીતી હતી.

August 16, 2024 7:17 PM

સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે.કોલકાતામાં એક ડૉક્ટર પર કથિત...

August 16, 2024 4:21 PM

પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.. રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જ રજની પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પશ્ચિમ બંગાળ સરકાર ઉપર પ્રહારો કરવામાં...

August 16, 2024 4:20 PM

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 86 ટકા કરતાં વધુ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54 ટકા વરસાદ નોંધાયો હતો... છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સિનોર તાલુકામાં સૌથી વધુ 34 મીલીમીટર , પંચમહાલના ગોધરમાં 17 અને વડોદરાના કરજ...