August 21, 2024 8:07 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, સપ્તાહ દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લડાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સ...

August 21, 2024 8:06 PM

બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું

બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું છે. આજે ઢાકામાં યુવા અને રમતગમત મંત્રાલયમાં બીસીબીના નિર્દેશકોની તાકીદની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમોનાં અહેવાલો અનુસાર બાંગલાદેશની રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ફારુક અહે...

August 21, 2024 8:05 PM

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં ઇયુ-ઇન્ડિયા કોન્ફરન્સે સંબોધતા શ્રી ડેલ્ફિને ભારપૂર્વક જણાવ્યું કે, ત્રાસવાદીઓ દ્વારા ઓનલાઇન કન્ટેન્ટ...

August 21, 2024 8:02 PM

રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા

રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા છે, જેમાં 11 ડ્રોન મોસ્કોનાં વિસ્તારમાં તોડવામાં આવ્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનીને જણાવ્યું કે મોસ્કો પરનો આ સૌથી મોટો ડ્રોન હૂમલો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, યુક્રેનનાં સશસ્ત્ર દળો દ્વારા અવદેયેવકા તરફ કરવામાં આવે...

August 21, 2024 8:01 PM

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો છે. થાઈલેન્ડ અને સ્વીડન આફ્રિકાની બહારના પ્રથમ દેશો છે, જ્યાં ક્લેડ 1b વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓનાં જણાવ્યા પ્રમાણે દર્દીએ કોંગોની મુલાકાત લીધી હતી. પ્રારંભિક લેબોરેટરી પરિક્ષણોમાં સ્ટ્રેઇનની પુષ્ટિ નથી થઈ પણ સત્ત...

August 21, 2024 8:00 PM

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ખાતે યોજાયેલી એશિયન અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ભારતે સાત સુવર્ણ, 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રક મેળવતા ભારતીય એથ્લેટ્સ જોશમાં છે. થ્રોઇંગ ઇવેન્ટ્સ માટે...

August 21, 2024 7:59 PM

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષની ઉજવણીની થીમ છે-‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગન...

August 21, 2024 7:55 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યાઃ આવતીકાલે યુક્રેનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનાં પ્રથમ તબક્કામાં આજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે. વોરસોનાં સૈન્ય હવાઇ મથક પર શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જામસાહેબ નવાનગર સ્મારક અને મો...

August 21, 2024 7:53 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત અનેક સ્તરોએ ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્ર...

August 21, 2024 7:44 PM

ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે કેન્દ્ર સરકારને રાજ્યએ માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છ...