August 24, 2024 7:55 PM

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે. રવિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ જેપી નડ્ડાનાં વડપણ હેઠળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષનીકેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.આ બેઠકમાં જમ્મુકાશ્મીરનાં ...

August 24, 2024 7:54 PM

મતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. શ્રી માંડવિયાએ ભારતનેતંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યુંહતું. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયાચળવળને ...

August 24, 2024 7:53 PM

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરના ફાયર રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્યબે લોકોના ગંભીર ઇજાઓને લીધે મૃત્યુ નિપજ્યાં હતા. આગને કારણે અંદાજે200 ચોરસ મીટરના વિસ્તારને અસર ...

August 24, 2024 7:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે.તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રએનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે. તેઓ બે હજાર પાંચ સો કરોડ રૂપિયાનાંભંડોળની પણ શરૂઆત કરશે, જેન...

August 24, 2024 7:52 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે. પ્રવાસદરમિયાન શ્રી મોદીએ તેમનાં પોલેન્ડનાં સમકક્ષ સાથે મંત્રણા કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીયસંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા હતા. તેમણે વધુ સ્થિર, સમૃધ્ધ અને સાતત્યપૂર્ણવિશ્વનાં નિર્માણ ...

August 24, 2024 7:51 PM

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલ સુધી છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં ગંગાના પ્રદેશોમાંપણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્ચક્ત કરી છે.હવામાન વિભાગેસપ્તાહ દરમિયાન હિમા...

August 24, 2024 7:50 PM

નેપાળના તાનાહુન જિલ્લામાં ગઈકાલે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 27 ભારતીયોનાં મૃત્યુ થયા છે

નેપાળના તાનાહુન જિલ્લામાં ગઈ કાલે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 27 ભારતીયોનાં મૃત્યુ થયા છે એમ કાઠમંડુસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષાખાડસે મૃતકો અને બચી ગયેલાઓને પરત લાવવાનાં કાર્યનું નિરીક્ષણ કરવા કાઠમંડુ પહોંચીગયા છે.સામાજિક માધ્યમનીપોસ્ટમાં સુશ્રી ખ...

August 24, 2024 7:33 PM

બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા આવતીકાલે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે

બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા આવતીકાલે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિદેશમંત્રી ડોક્ટરએસ જયશંકર અને શ્રી વિએરા મંગળવારે 9મી ભારત-બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકનું સહ-અધ્યક્ષપદકરશે. આ વર્ષની જી-20 નું પ્રમુખપદ બ્રાઝિલ પાસે છે, ત્યારે બંને દેશો ગયા વર્ષમાં ભારતમાં યોજાયેલીજી-20નું પરિ...

August 24, 2024 7:29 PM

આસામના ઢીંગમાં સગીર બાળકી પર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીનું આજે સવારે મોત થયું છે

આસામના ઢીંગમાં  સગીર બાળકી પર દુષ્કમ કરનાર મુખ્ય આરોપીનું આજે સવારે મોત થયું છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી તફાઝુલ ઇસ્લામ ભાગવામાં સફળ થયો હતોઅને તળાવમાં કૂદી ગયો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. SDRFની મદદથી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.નાગાંવ જિલ્લાના ઢીંગમાં બનેલા આ જઘન્ય અપરાધમાં...

August 24, 2024 7:28 PM

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનેસમર્થન જાહેર કર્યું છે. શ્રી કેનેડીએતેમના સંબોધનમાં કહ્યું કે તેમને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ નથી. જો કે, શ્રી કેનેડીએ સ્પષ્ટતા...