August 31, 2024 8:06 PM

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસેના ચેરમેન સેમ પિત્રોડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી તેમની અમેરિકામુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ, શિક્ષાવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, માધ્યમો અને ટેકનોક્રેટ્સ સાથેવાતચીત કરશે.વિપક્ષના નેતા...

August 31, 2024 8:05 PM

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે. એક સત્તાવાર જાહેરનામામાં સરકારેજણાવ્યું છે કે, આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે.ડિઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ-એટીએફ પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવીરાખવામાં આવ્યો છે. અગાઉનાં ...

August 31, 2024 7:58 PM

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતો લોકમેળો આ વર્ષે પણ યોજવા નિર્ણય લેવાયો છે

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતો લોકમેળો આ વર્ષે પણ યોજવા નિર્ણય લેવાયો છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતો અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો તારીખ 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી જિલ્લ...

August 31, 2024 7:55 PM

જામનગર જિલ્લામાં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

જામનગર જિલ્લામાં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીએ વિવિધ વિભાગ દ્વારા હાલ થઈ રહેલ કામગીરીની માહિતી મેળવી હતી. જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગેનો સર્વે કરવા માટે હાલ ૧૨૩ ટીમો કાર્યરત છે. જ...

August 31, 2024 7:53 PM

ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત” દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 – 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ”વોલીબોલ” સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી

ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત'' દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 - 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ''વોલીબોલ'' સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ 17 વર્ષ વયજૂથમાં ભાઈઓના વિભાગમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ...

August 31, 2024 7:51 PM

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વિતરણ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

August 31, 2024 7:50 PM

રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે

​રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.હવે આવા વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે. કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. વાહન વ્યવહાર પૂર્વવત કરવા ૨૪ કલાકમા...

August 31, 2024 7:47 PM

વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની 582 ટીમોએ જિલ્લામાં જાગૃતી અભિયાન શરૂ કર્યું હતું

વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની 582 ટીમોએ જિલ્લામાં જાગૃતી અભિયાન શરૂ કર્યું હતું. જેમાં 30 ઓગષ્ટ સુધીમાં તાવ અને અન્ય ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા એક હજાર 98 શંકાસ્પદ ડેન્ગ્યુ ના દર્દીઓને સેમ્પલ લેવામાં આવ્યા હતા. પૈકી 23 જેટ...

August 31, 2024 7:46 PM

‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ’ વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો

'અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ' વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો. ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદ સ્થિત 'બંસી ગૌશાળા’ ખાતે આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ...

August 31, 2024 7:45 PM

સાતમા રાષ્ટ્રીય પોષણ માસનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી .. માતા અને બાળકના સુપોષણ પર ભાર મૂકાયો

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની સાતમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. આ આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ, પોષણ ભી પઢાઈ ભી, અને ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે....