હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ચાર દિવસ માટે દક્ષિણ-પશ્ચિમ દ્વિપકલ્પ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રનાં ઘાટ, કેરળ, તટીય કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે ગુજરાતનાં કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. મુંબઇ પર ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
Site Admin | July 13, 2024 2:54 PM
હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે