August 19, 2024 2:09 PM

printer

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા
સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે. નેપાળના વિદેશમંત્રી
ભારતના પાંચ દિવસના પ્રવાસે, છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ
પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સહકારની પ્રગતિની
સમીક્ષાની તક ઉભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ
કરવામાં મદદ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.