મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. ન્યાયાધીશ શરેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં એક ખાનગી શાળાના સફાઈકર્મીઓ પર બે બાળકીઓનું યૌનશોષણનો આરોપ છે. ગત સપ્તાહે આ ઘટના ઉજાગર થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં માટે પાયો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.