ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ છે..
Site Admin | September 19, 2024 2:16 PM | ટેસ્ટ મેચ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે