બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું છે… વિડીયો ફોટાગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી.. કોઇપણ જામીન વિના તેમને પચાસ હજારની લોન મળતા પોતાના કેમેરો વસાવીને રોજગારી મેળવવાનું સપનુ સાકર થયું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોઇપણ જાતના જમીન વગર 50 હજારની લોન મળતા આજે પોતે ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે પ્રવીણભાઈએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો…
Site Admin | September 21, 2024 2:47 PM
બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું