પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા છે. આ સો દિવસ દરમિયાન અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યાં છે.. સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.
રાજકોટના શૈલૈન્દ્રસિંહ જાડેજાએ સાત લાખ રૂપિયા સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આવકારી તેનાથી મધ્યમવર્ગના લોકોને ફાયદો થયો છે તેમ જણાવ્યું.
Site Admin | September 21, 2024 7:26 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા