પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ.. પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તેવા આશય સાથે ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોનું આયોજન કરાયું હતું.. જેમાં અલગ અલગ વયજૂથના ૩૨૪ ખેલાડીઓએ ભાગ લીધો.
Site Admin | September 21, 2024 7:23 PM
પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ